છોટાઉદેપુર જિલ્લામાં નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા….

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા, માર્ગ પર ટ્રાફિક નિયમનની જાળવણી તેમજ સીસીટીવી અંતર્ગત અલગ અલગ જગ્યાએ લગાડવામાં આવેલા વિશ્વાસ કેમેરા દ્વારા ગુણવત્તાસભર રેકોર્ડિંગ થાય તે સારું વાહનોની અવર-જવર ઉપર નિયંત્રણ રાખવા માટે પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રમાણે નો-પાર્કિંગ ઝોન જાહેર કરતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યાનુસાર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલપંપ ચોકડીથી વસુંધરા મિલ સુધીનો સમગ્ર રોડ, સર્કિટ હાઉસથી પેટ્રોલપંપ ચોકડી, બસસ્ટેશન, એસ.બી.આઇ બેન્ક સુધીનો સમગ્ર રોડ, પેટ્રોલ પંપ ચોકડીથી રંગપુર નાકા સુધીનો સમગ્ર રોડ, જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતપુર … Continue reading છોટાઉદેપુર જિલ્લામાં નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા….